Rashi fal 13/11/2020
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
♦️ Jay Mehta
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
📞 7405133327
ધન્વંતરિ ત્રયોદશી / કાળી ચૌદશ
આસો વદ તેરસ (18:00), ચૌદશ
13/11/2020
ચંદ્રરાશિ :- કન્યા (12:31), તુલા
નક્ષત્ર :- ચિત્રા (23:06), સ્વાતિ
યોગ :- પ્રિતી (11:43), આયુષ્માન
કરણ :- ગર (07:47), વણિજ (18:00), ભદ્રા (28:10)
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મધ્યમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મધ્યાહ્ન બાદ વ્યવહારમાં નમ્રતા રાખવી, મધ્યમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- માતા-પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યમાં સફળતા મળશે, મધ્યાહ્ન બાદ ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્ય પ્રબળ બને, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ માતા-પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, સારું ખાનપાન પ્રાપ્ત થાય, સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્ય પ્રબળ બને, મધ્યાહ્ન બાદ સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યાહ્ન બાદ અટકાયેલા કાર્ય પૂર્ણ થાય, મધ્યમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, મિત્રો સાથે મુલાકાત કરી શકશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળે, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, મધ્યાહ્ન બાદ કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, મધ્યમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યમાં સફળતા મળશે, ધનલાભ થાય, મધ્યાહ્ન બાદ મસ્તક પીડા સંભવે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment