Rashi fal 21/11/2020
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
♦️ Jay Mehta
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
📞 7405133327
કારતક સુદ સાતમ (21:49), આઠમ
21/11/2020
ચંદ્રરાશિ :- મકર (22:28), કુંભ
નક્ષત્ર :- શ્રવણ ( 09:54), ધનિષ્ઠા
યોગ :- ધ્રુવ (30:01), વ્યાઘાત
કરણ :- ગર (09:34), વણિજ (21:49), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, માતા-પિતા સાથે સમય વિતાવશો, વાહન સંબંધિત લાભ થાય, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લાભ પ્રાપ્તિ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પરાક્રમમાં સફળતા મળશે, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થાય, પેટ સંબંધિત તકલીફ પડી શકે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યમાં સફળતા મળશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, પ્રવાસ કરશો, શત્રુઓ પર વિજય મેળવી શકો, મધ્યમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, સંતાન સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બનશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, માતા-પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, કાર્યમાં સફળતા મળશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, આંખ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, મિત્રો સાથે મુલાકાત કરશો, આવકમાં વધારો થાય, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment