Rashi fal 03/04/2020

ચૈત્ર શુક્લ દશમ ( 24:59 ), એકાદશી
03/04/2020
ચંદ્રરાશિ :- કર્ક
નક્ષત્ર :- પુષ્ય ( 18:40 ), આશ્લેષા
યોગ :- સુકર્મા ( 13:09 ), ધૃતિ
કરણ :- તૈતિલ ( 13:57 ), ગર ( 24:58 ) 

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- અટકાયેલા કાર્ય શરૂ કરશો, કુટુંબ સાથે મતભેદ થાય, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાઈભાંડુ સાથ મુલાકાત કરશો, ધાર્મિક કાર્યમાં રૂચિ વધશે, પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- મસ્તક પીડા થાય, નકારાત્મક વિચારો દૂર કરવા હિતાવહ રહેશે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- પતિ પત્ની વચ્ચે મીઠાશ વધે, અટકાયેલા કાર્ય શરૂ કરશો, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- પગની પીડા સંભવે, ધનખર્ચ થશે, નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, લાભ પ્રાપ્તિ થાય, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- માતા પિતા સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું, કાર્યમાં અવરોધ આવે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિક કાર્યો કરશો, ભાઈભાંડુ સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- આંખ સંબંધિત તકલીફ પડી શકે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યમાં સફળતા મળશે, લાભ પ્રાપ્તિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ રહે, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, પગ યા પેટની તકલીફ પડશે, સામાન્ય દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, કાર્યમાં સફળતા મળશે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments