Rashi fal 14/04/2020

ચૈત્ર વદ સાતમ ( 16:12 ), આઠમ
14/04/2020
ચંદ્રરાશિ :- ધન ( 25:27 ), મકર
નક્ષત્ર :- પૂર્વાષાઢા ( 19:40 ), ઉત્તરાષાઢા 
યોગ :- શિવ ( 18:01 ), સિદ્ધ
કરણ :- બવ ( 16:11 ), બાલવ ( 28:27 )
*રવિયોગ 19:40 સુધી*

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારોની અસર રહે, ધનખર્ચ થશે, ક્રોધ પર કાબૂ મેળવવો, મધ્યમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, સાંધાનો દુખાવો થઈ શકે, મધ્યમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં અડચણ આવે, મિત્રોનો સહકાર મળે, મધ્યમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, ક્રોધ પર કાબૂ મેળવવો, કાર્યમાં સફળતા મળશે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- સંતાન સાથે મતભેદ થાય, પેટ સંબંધિત તકલીફ પડી શકે, ધનલાભ થશે, મધ્યમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માતા પિતા સાથે વૈચારિક મતભેદ થાય, માનસિક સંતાપ રહે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ભાઈભાંડુ સાથે અણબનાવ બને, ધાર્મિકતા માં અભાવ આવે, પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- આંખ સંબંધિત તકલીફ પડી શકે, ધનખર્ચ થશે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્ય પ્રબળ બને, કાર્ય પ્રારંભ કરી શકો, નકારાત્મક વિચારો આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, પ્રવાસ થાય, પગની તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ મિત્રો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ક્રોધ પર કાબૂ રાખવો, મધ્યમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યમાં અવરોધ આવે, નકારાત્મક વિચારો આવે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments