Rashi fal 01/05/2020

વૈશાખ સુદ આઠમ ( 13:27 ), નોમ
01/05/2020
ચંદ્રરાશિ :- કર્ક ( 25:05 ), સિંહ
નક્ષત્ર :- આશ્લેષા ( 25:05 ), મઘા 
યોગ :- ગંડ ( 17:58 ), વૃદ્ધિ
કરણ :- બવ ( 13:26 ), બાલવ ( 24:37 ) 
*બુધ ભરણી નક્ષત્રમાં 15:38 થી*

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, પરાક્રમમાં સફળતા મળશે, માનસિક ચિંતા થાય, સુખની પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, માનસિક ચિંતા થાય, પરાક્રમમાં સફળતા મળે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, મસ્તક પીડા થાય, નકારાત્મક વિચારો દૂર કરવા, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ):- ધનલાભ થશે, પતિ-પત્ની વચ્ચે મનમેળ રહે, ભાગ્યનો પ્રબળ બને, સંબંધિ સાથે મુલાકાત કરશો,  ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યમાં સફળતા ન મળી શકે, નકારાત્મક વિચારો દૂર કરવા, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- માનસિક ચિંતા વધે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યક્ષેત્રમાં વિલંબ થાય, નોકરિયાત વર્ગને માટે સામાન્ય દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, માનસિક તણાવ વધે, કાર્યમાં વિલંબ થાય, મધ્યમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, પતિ-પત્ની વચ્ચે મનમેળ રહે, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ ધનખર્ચ થશે, માનસિક ચિંતા થાય, પરિશ્રમ દ્વારા સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થશે, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, સુખની પ્રાપ્તિ થાય, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments