Rashi fal 14/05/2020
વૈશાખ વદ સાતમ ( 06:51 ), આઠમ
14/05/2020
ચંદ્રરાશિ :- મકર ( 19:22 ), કુંભ
નક્ષત્ર :- શ્રવણ ( 06:23 ), ધનિષ્ઠા
યોગ :- બ્રહ્મ ( 25:17 ), ઐન્દ્ર
કરણ :- બાલવ ( 19:34 ), કૌલવ
*સૂર્ય વૃષભ રાશિમાં 16:41 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યમાં વિલંબ બાદ સફળતા મળશે, માનસિક સંતાપ દૂર કરવા પ્રયત્ન કરવો, મધ્યમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધાર્મિકતા માં અભાવ આવે, ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, માનસિક તણાવ રહે, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ):- પરિશ્રમ દ્વારા સફળતા મળે, પ્રવાસ કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, મસ્તક પીડા સંભવે, પેટ સંબંધીત તકલીફ પડી શકે, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વિદ્યા સંબંધિત ક્ષેત્રમાં પ્રગતિ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મિત્રો સાથે મુલાકાત કરશો, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- માતા-પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યમાં વિલંબ થાય, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરાક્રમમાં સફળતા મળશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યમાં અવરોધ આવે, ધનખર્ચ થશે, માનસિક સંતાપ રહે, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કાર્યમાં વિલંબ બાદ સફળતા મળશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, મધ્યમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, પગની પીડા સંભવે, પ્રવાસ થાય, માનસિક શાંતિ ન મળે, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment