Rashi fal 07/05/2020
વૈશાખ સુદ પુનમ ( 16:15 ), વદ એકમ
07/05/2020
ચંદ્રરાશિ :- તુલા ( 27:13 ), વૃશ્ચિક
નક્ષત્ર :- સ્વાતિ ( 11:07 ), વિશાખા
યોગ :- વ્યતિપાત ( 16:39 ), વરિયાન
કરણ :- બવ ( 16:14 ), બાલવ ( 26:37)
*કૂર્મ જયંતિ બુદ્ધ પૂર્ણિમા*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, કાર્યમાં પ્રયત્ન દ્વારા સફળતા મળશે, કુટુંબીજનો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થશે, નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- કાર્યમાં વિલંબ બાદ સફળતા મળશે, ધનખર્ચ થશે, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ):- ધનખર્ચ થશે, પ્રવાસ થાય, પગની પીડા થાય, પરિશ્રમ દ્વારા સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- પરાક્રમમાં સફળતા મળશે, મિત્રો તરફથી લાભ મળે, બિમાર ન થાઓ તેની તકેદારી રાખવી, સામાન્ય દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, ધાર્મિકતા વધે, કાર્યમાં પરિશ્રમ થશે, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, મકાન સંબંધિત ચિંતા વધે, પરિવાર સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- લાભ પ્રાપ્તિ થાય, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પરિશ્રમ દ્વારા સફળતા મળશે, લાભ પ્રાપ્તિ થાય, પ્રવાસ થાય, પગની તકલીફ પડી શકે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધનખર્ચ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, મધ્યમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પેટ સંબંધિત તકલીફ પડી શકે, નકારાત્મક વિચારો દૂર કરવા, ધાર્મિક કાર્ય કરશો, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment