Rashi fal 13/05/2020
વૈશાખ વદ સાતમ ( વૃદ્ધિ તિથિ )
13/05/2020
ચંદ્રરાશિ :- મકર
નક્ષત્ર :- શ્રવણ
યોગ :- શુક્લ ( 25:11 ), બ્રહ્મ
કરણ :- ભદ્રા ( 18:21 ), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યમાં વિલંબ બાદ સફળતા મળશે, મકાન સંબંધિત પ્રશ્નોમાં વિલંબ થાય, મધ્યમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધાર્મિકતા માં અભાવ આવે, ધનખર્ચ થશે, બિમાર થવાની શક્યતા રહે, મધ્યમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, સંબંધિ ઓ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ):- કાર્યમાં અસફળતા મળે, પ્રવાસ કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, પગની પીડા સંભવે, પેટ સંબંધીત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પેટ સંબંધીત તકલીફ પડી શકે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મિત્રો સાથે મુલાકાત કરશો, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન આવી શકે, કાર્યમાં વિલંબ થાય, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરાક્રમમાં સફળતા મળશે, ધાર્મિકતા માં અભાવ આવે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, ધનખર્ચ થશે, માનસિક સંતાપ રહે, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કાર્યમાં વિલંબ બાદ સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, મધ્યમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, પગની પીડા સંભવે, પ્રવાસ થાય, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થશે, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment