Rashi fal 15/05/2020
વૈશાખ વદ આઠમ ( 08:22 ), નોમ
15/05/2020
ચંદ્રરાશિ :- કુંભ
નક્ષત્ર :- ધનિષ્ઠા ( 08:29 ), શતતારા
યોગ :- ઐન્દ્ર ( 25:47 ), વૈધૃતિ
કરણ :- કૌલવ ( 08:21 ), તૈતિલ ( 21:21 )
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યમાં સફળતા મળશે, નોકરિયાત વર્ગને માટે વિશેષ તક મળે, માતા-પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધાર્મિક કાર્ય કરશો, પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ):- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, પાર્ટનર સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક સંતાપ દૂર કરવો, ધનખર્ચ થશે, પેટ સંબંધીત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માતા-પિતા સાથે સમય પસાર કરશો, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પરાક્રમમાં સફળતા મળશે, પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્તિ થાય, સારું ખાનપાન મળે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Nice , keep it up
ReplyDeleteDhanyawad
ReplyDelete