Rashi fal 13/01/2020
પૌષ વદ ત્રીજ ( 17:33 ), ચોથ
13/01/2020
ચંદ્રરાશિ :- કર્ક ( 09:55 ), સિંહ
નક્ષત્ર :- આશ્લેષા ( 09:55 ), મઘા
યોગ :- પ્રીતિ ( 07:25 ), આયુષ્માન
કરણ :- બવ ( 28:11 ), બાલવ
*બુધ મકર રાશિમાં 11:36 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- લાભ પ્રાપ્તિ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક મળે, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માતા-પિતા સાથે સમય પસાર કરશો, સુખની પ્રાપ્તિ થાય, ધાર્મિક કાર્ય કરશો, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, યાત્રા પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, અટકાયેલા કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, નોકરિયાત વર્ગને માટે ઉત્તમ તક મળે, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મક વિચારોની અસર રહે, ધનખર્ચ સંભવે, પગની તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- કાર્યમાં સફળતા મળશે, ભાગ્યનો સાથ મળે, નોકરીમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, નોકરિયાત વર્ગને માટે ઉત્તમ તક મળે, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, યાત્રા પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પેટ સંબંધિત તકલીફ પડી શકે, ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, સામાન્ય દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યનો સાથ મળે, પતિ પત્ની વચ્ચે મનમેળ રહે, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પેટ સંબંધિત તકલીફ પડશે, પ્રવાસ થાય, શત્રુઓથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment