Rashi fal 02/01/2020

 પૌષ સુદ સાતમ ( 21:01 ), આઠમ
02/01/2020
ચંદ્રરાશિ :- મીન
નક્ષત્ર :- ઉત્તરાભાદ્રપદ ( રાત્રી  પર્યન્ત )
યોગ :- વરીયાન ( 22:40 ), પરિઘ
કરણ :- ગર ( 07:44 ), વણિજ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યનો સાથ મળે, ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, મિત્રોનો સહકાર મળે, મધ્યમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશો, માતા-પિતા સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધાર્મિકતા વધે, યાત્રા પ્રવાસ થાય, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, આંખ યા પેટ સંબંધીત તકલીફ પડી શકે, નકારાત્મક વિચારો આવે, સામાન્ય દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાભ પ્રાપ્તિ થાય, ભાગ્ય પ્રબળ બનશે, અટકાયેલા કાર્યો શરૂ થાય, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- શત્રુઓ પર વિજય મેળવશો, ધનખર્ચ થશે, ટૂંકી યાત્રા થાય, સામાન્ય દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વિધાર્થીઓ માટે શ્રેષ્ઠ દિવસ રહેશે, ભાગ્ય વૃદ્ધિ થાય, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- સુખ-શાંતિ પ્રાપ્ત થાય, ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશો, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- પરાક્રમ દ્વારા સફળતા મળશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, યાત્રા પ્રવાસ થાય, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- ધનલાભ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્ય વૃદ્ધિ થાય, ધનલાભ થશે, અટકાયેલા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments