Rashi fal 14/01/2020
પૌષ વદ ચોથ ( 14:50 ), પાંચમ
14/01/2020
ચંદ્રરાશિ :- સિંહ
નક્ષત્ર :- મઘા ( 07:55 ), પૂર્વાફાલ્ગુની
યોગ :- સૌભાગ્ય ( 24:32 ), શોભન
કરણ :- કૌલવ ( 25:29 ), ગર
*સૂર્ય મકર રાશિમાં 26:09 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- લાભ પ્રાપ્તિ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, ધનલાભ થશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માતા-પિતા સાથે સમય પસાર કરશો, સુખની પ્રાપ્તિ થાય, ધાર્મિક કાર્ય કરશો, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, યાત્રા પ્રવાસ થાય, પરાક્રમ દ્વારા સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, અટકાયેલા કાર્યમાં સફળતા મળશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, નોકરિયાત વર્ગને માટે ઉત્તમ તક મળે, અટકાયેલા કાર્યો પૂર્ણ થાય, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મક વિચારોની અસર રહે, ધનખર્ચ સંભવે, યાત્રા પ્રવાસ થાય, આંખ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- કાર્યમાં સફળતા મળશે, ભાગ્યનો સાથ મળે, નોકરીમાં ઉન્નતિ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, નોકરિયાત વર્ગને માટે ઉત્તમ તક મળે, અટકાયેલા કાર્યો પૂર્ણ થાય, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, યાત્રા પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, પરાક્રમમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પેટ સંબંધિત તકલીફ પડી શકે, આકસ્મિક ધનલાભ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, મધ્યમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યનો સાથ મળે, પતિ પત્ની વચ્ચે મનમેળ રહે, અટકાયેલા કાર્યો પૂર્ણ થાય, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પેટ સંબંધિત તકલીફ પડશે, પ્રવાસ થાય, શત્રુઓથી સાવધ રહેવું, આંખને લગતી બીમારી થાય, સામાન્ય દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment