Rashi fal 10/01/2020

પૌષ સુદ પૂનમ ( 24:51 ), વદ એકમ
10/01/2020
ચંદ્રરાશિ :- મિથુન
નક્ષત્ર :- આર્દ્રા ( 14:49 ), પુનર્વસુ
યોગ :- ઐન્દ્ર ( 16:46 ), વૈધૃતિ
કરણ :- ભદ્રા ( 17:47 )

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :-  નકારાત્મક વિચારો આપે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ધાર્મિક કાર્ય કરશો, મધ્યમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, વિચારમગ્ન રહેશો, પેટ સંબંધીત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થશે, મનમાં ભેદભાવ જાગૃત થાય, મધ્યમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, લાંબી યાત્રા થાય અથવા ગોઠવશો, આંખ-પેટ સંબંધીત તકલીફ પડી શકે, નકારાત્મકતા વધે, સામાન્ય દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ધનલાભ થશે, મિત્રો સાથે મુલાકાત કરશો, અટકાયેલા કાર્યો શરૂ થાય, સંતાન સાથે અણબનાવ બની શકે, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યમાં સફળતા મળશે, સુખની પ્રાપ્તિ થાય, ધનલાભ થશે, નોકરિયાત વર્ગને માટે નવી તકો મળશે, મન બેચેન રહે, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ભાગ્યનો સાથ મળે, ધાર્મિક કાર્ય કરશો, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નકારાત્મક વિચારો આપે, ધનખર્ચ થશે, કાર્યમાં રૂકાવટ આવે, પેટ સંબંધીત તકલીફ પડશે, ઘરમાં કંકાસ ન થાય તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થશે, મન વિચારમગ્ન રહેશે, ધારેલા કામ પૂરાં થાય, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- નકારાત્મકતા વધે, પેટ સંબંધીત તકલીફ પડી શકે, પ્રવાસ કરશો, ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, મિત્રો સાથે મુલાકાત થાય, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યમાં સફળતા મળશે, સુખની પ્રાપ્તિ થાય, ધનલાભ થશે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવી શકે, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments