Rashi fal 23/01/2020

પૌષ વદ ચૌદશ ( 26:16 ), અમાસ
23/01/2020
ચંદ્રરાશિ :- ધન
નક્ષત્ર :- પૂર્વાષાઢા ( 25:20 ), ઉત્તરાષાઢા
યોગ :- હર્ષણ ( 26:51 ), વજ્ર
કરણ :- ભદ્રા ( 14:00 ), શકુની

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, યાત્રા પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, મધ્યમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- બિમાર થવાની સંભાવના વધે, ધનખર્ચ સંભવે, શત્રુઓથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ ન મળે, પિતા પુત્ર વચ્ચે અણબનાવ બની શકે, મધ્યમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- નકારાત્મક વિચારો આપે, શત્રુઓથી સાવધ રહેવું, પ્રવાસ થાય, ધનખર્ચ સંભવે, સામાન્ય દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- વિદ્યામાં સફળતા મળશે, સારું ખાનપાન મળે, કાર્યમાં રૂકાવટ આવે, મધ્યમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મક વિચારોની અસર રહે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- પરાક્રમમાં સફળતા મળશે, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, અટકાયેલા કાર્યો શરૂ કરશો, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- નકારાત્મક વિચારોની અસર રહે, ધનખર્ચ થશે, યાત્રા પ્રવાસ થાય, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, મિત્રો સાથે મુલાકાત કરશો, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, નોકરિયાત વર્ગને માટે નવી તક મળી શકે, ભાગ્યનો સાથ મળે, નકારાત્મકતા દૂર કરવી, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments