Rashi fal 30/01/2020
મહા સુદ પાંચમ ( 13:19 ), છઠ્ઠ
30/01/2020
ચંદ્રરાશિ :- મીન
નક્ષત્ર :- ઉત્તરાભાદ્રપદ ( 15:11 ), રેવતી
યોગ :- સિદ્ધિ ( 29:12 ), સાધ્ય
કરણ :- કૌલવ ( 26:35 ), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારોની અસર રહેશે, ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, પગની સામાન્ય તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મિત્રો સાથે સમય પસાર કરશો, ધનલાભ થશે, ઉન્નતિ થાય, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, પ્રગતિ થાય, માતા-પિતા સાથે સમય ગાળો, નોકરી-વ્યવસાય મા ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધાર્મિકતા વધે, પ્રવાસ થાય, ધનલાભ થશે, પરાક્રમ દ્વારા સફળતા મળશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થઈ શકે, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, પેટ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાભ પ્રાપ્તિ થાય, ઉન્નતિ થાય, પાર્ટનર સાથે સારો વ્યવહાર રહે, નોકરીમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનખર્ચ થશે, માનસિક તણાવને કારણે કાર્યમાં સફળતા ન મળી શકે, પ્રવાસ થાય, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, મિત્રો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- સુખની પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા મળશે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પરાક્રમમાં સફળતા મળશે, યાત્રા પ્રવાસ થાય, ધાર્મિક કાર્ય કરશો, ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, કુટુંબ સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, અટકાયેલા કાર્ય પૂર્ણ થાય, સુખની અનુભૂતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment