Rashi fal 03/01/2020
પૌષ સુદ આઠમ ( 23:27 ), નોમ
03/01/2020
ચંદ્રરાશિ :- મીન
નક્ષત્ર :- ઉત્તરાભાદ્રપદ ( 07:20 ), રેવતી
યોગ :- પરિઘ ( 23:24 ), શિવ
કરણ :- ભદ્રા ( 10:15 ), બવ
*શાકંભરી નવરાત્રી પ્રારંભ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, પ્રવાસ કરશો, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યનો સાથ મળે, ધનલાભ થાય, મિત્રોનો સહકાર મળે, અટકાયેલા કાર્યો શરૂ થાય, મધ્યમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશો, જમીન મકાન સંબંધિત તકલીફ દૂર થાય, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધાર્મિકતા વધે, યાત્રા પ્રવાસ થાય, ભાગ્ય પ્રબળ બને, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- આકસ્મિક લાભ થશે, આંખ યા પેટ સંબંધીત તકલીફ પડી શકે, નકારાત્મક વિચારો આવે, સામાન્ય દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાભ પ્રાપ્તિ થાય, ભાગ્ય પ્રબળ બનશે, અટકાયેલા કાર્યો શરૂ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ સારો રહેશે, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- શત્રુઓ પર વિજય મેળવશો, ધનખર્ચ થશે, ટૂંકી યાત્રા થાય, પેટ ને લગતી બીમારી થાય, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વિધાર્થીઓ માટે શ્રેષ્ઠ દિવસ રહેશે, ભાગ્ય વૃદ્ધિ થાય, ધનલાભ થશે, સંતાન સાથે મુલાકાત/દિવસ પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- સુખ-શાંતિ પ્રાપ્ત થાય, ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશો, મકાન સંબંધિત તકલીફ દૂર થાય, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પરાક્રમ દ્વારા સફળતા મળશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, યાત્રા પ્રવાસ થાય, ધાર્મિકતા વધે, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, વિચારમગ્ન રહેશો, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્ય વૃદ્ધિ થાય, ધનલાભ થશે, અટકાયેલા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment