Rashi fal 31/01/2020
મહા સુદ છઠ્ઠ ( 15:52 ), સાતમ
31/01/2020
ચંદ્રરાશિ :- મીન ( 18:10 ), મેષ
નક્ષત્ર :- રેવતી ( 18:10 ), અશ્વિની
યોગ :- સાધ્ય ( 29:29 ), શુભ
કરણ :- ગર ( 29:04 ), વણિજ
*અમૃતસિદ્ધિ યોગ સૂર્યોદયથી 18:10 સુધી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સરકારી કામકાજમાં અવરોધ આવે, ધનખર્ચ થશે, યાત્રા થાય, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મિત્રો સાથે બહાર ફરવા જવાનું થાય, ધનખર્ચ થશે, ભાગ્ય નિર્બળ બની શકે, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- વ્યવસાયમાં ઉન્નતિ અવરોધાય, નોકરિયાત વર્ગને માટે અડચણો યુક્ત દિવસ રહેશે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધાર્મિકતા વધે, પાર્ટનરશીપ માં નુકસાન થાય, યાત્રા થાય, હાથની તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, મસ્તક પીડા અથવા આંખ સંબંધિત તકલીફ પડી શકે, સગાં સંબંધીઓને મળવાનું થાય, મધ્યમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાભ પ્રાપ્તિ થાય, ઉન્નતિ થાય, લગ્ન ઈચ્છુક માટે યોગ જણાય, અભ્યાસમાં મન ન લાગે, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનખર્ચ થશે, માનસિક તણાવને કારણે કાર્યમાં સફળતા ન મળે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો હિતાવહ રહેશે, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, મિત્રો સાથે મુલાકાત કરશો, વિધાભ્યાસમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- સુખની પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા મળશે, ધનલાભ થશે, નિર્ણયાત્મક શક્તિ ઓછી થાય, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પરાક્રમમાં સફળતા મળશે, યાત્રા પ્રવાસ થાય, નિર્ણય ન લઈ શકો, મધ્યમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થશે, કુટુંબ સાથે સમય પસાર કરશો, મસ્તક પીડા અનુભવાય, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, મિત્રો સાથે અણબનાવ બની શકે, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment