Rashi fal 09/01/2020

પૌષ સુદ ચૌદશ ( 26:35 ), પૂનમ
09/01/2020
ચંદ્રરાશિ :- મિથુન
નક્ષત્ર :- મૃગશીર્ષ ( 15: 38 ), આર્દ્રા
યોગ :- બ્રહ્મ ( 19:14 ), ઐન્દ્ર 
કરણ :- ગર ( 15:14 ), વણિજ
*શુક્ર કુંભ રાશિમાં 04:24 થી*

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :-  પરાક્રમમાં સફળતા પ્રાપ્ત થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પ્રવાસ કરશો, ધાર્મિક કાર્ય કરશો, મધ્યમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, કુટુંબીજનો સાથે મુલાકાત કરશો, વિચારમગ્ન રહેશો, મધ્યમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થશે, ધરમાં પ્રસંગ ગોઠવાય, સકારાત્મકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, લાંબી યાત્રા થાય અથવા ગોઠવશો, આંખ-પેટ સંબંધીત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ધનલાભ થશે, મિત્રો સાથે મુલાકાત યા પ્રવાસ કરશો, અટકાયેલા કાર્યો શરૂ થાય, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યમાં સફળતા મળશે, સુખની પ્રાપ્તિ થાય, ધનલાભ થશે, નોકરિયાત વર્ગને માટે નવી તકો મળશે, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ભાગ્યનો સાથ મળે, ધાર્મિક કાર્ય કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નકારાત્મક વિચારો આપે, ધનખર્ચ થશે, કાર્યમાં રૂકાવટ આવે, પેટ સંબંધીત તકલીફ પડશે, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થશે, સકારાત્મકતા વધે, ધારેલા કામ પૂરાં થાય, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- નકારાત્મકતા વધે, પેટ સંબંધીત તકલીફ પડી શકે, પ્રવાસ કરશો, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, મિત્રો સાથે મુલાકાત થાય, પદોન્નતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યમાં સફળતા મળશે, સુખની પ્રાપ્તિ થાય, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments