Rashi fal 19/07/2020

આષાઢ વદ ચૌદશ ( 24:11 ), અમાસ
19/07/2020
ચંદ્રરાશિ :- મિથુન
નક્ષત્ર :- આર્દ્રા ( 21:40 ), પુનર્વસુ
યોગ :- વ્યાઘાત ( 21:44 ), હર્ષણ
કરણ:- ભદ્રા ( 12:31 ), શકુની ( 24:10 ), ચતુષ્પદ
*સૂર્ય પુષ્ય નક્ષત્રમાં 22:37 થી*

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા હિતાવહ રહેશે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મિલન થાય, મધ્યમ દિવસ રહે.
 
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આંખ સંબંધિત તકલીફ પડી શકે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ભાગ્ય પ્રબળ બને, લાભ પ્રાપ્તિ થાય, પાર્ટનરશીપ માં નુકસાની આવે, મધ્યમ દિવસ રહે.

કર્ક રાશિ ( ડ, હ ) :- માનસિક વ્યગ્રતા રહે, ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, મસ્તક પીડા સંભવે, સામાન્ય દિવસ રહે.

સિંહ રાશિ ( મ, ટ ) :- મિત્રો સાથે મુલાકાત કરી શકશો, ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યમાં સફળતા મળશે, લાભ પ્રાપ્તિ થાય, વાહન શાંતિથી ચલાવવું, ઉત્તમ દિવસ રહે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનલાભ થશે, ધાર્મિક કાર્ય કરશો, પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થઈ શકે, ઉત્તમ દિવસ રહે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક તણાવ રહે, વાહન શાંતિથી ચલાવવું, આંખ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, પાર્ટનરશીપ માં ફાયદો થશે, ઉત્તમ દિવસ રહે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, પ્રવાસ કરશો, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ લાભ પ્રાપ્તિ થાય, ભાગ્ય પ્રબળ બને, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments