Rashi fal 14/07/2020
આષાઢ વદ નોમ ( 20:25 ), દશમ
14/07/2020
ચંદ્રરાશિ :- મેષ
નક્ષત્ર :- અશ્વિની ( 14:07 ), ભરણી
યોગ :- ધૃતિ ( 23:36 ), શૂલ
કરણ:- તૈતિલ ( 07:20 ), ગર ( 20:24 ), વણિજ
*ભૌમાશ્વિની અમૃતસિદ્ધિયોગ 14:07 સુધી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા હિતાવહ રહેશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- મિત્રો સાથે મુલાકાત કરી શકશો, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા પ્રગતિ થશે, માતા પિતા સાથે સમય પસાર કરશો, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ભાગ્ય પ્રબળ બને, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરી શકશો, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક તણાવ અનુભવાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પેટ સંબંધિત તકલીફ પડી શકે, ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, લાભ પ્રાપ્તિ થાય, મિત્રો સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, માતા પિતા સાથે સમય પસાર કરશો, માનસિક શાંતિ મળે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત કરી શકશો, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, કુટુંબીજનો સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment