Rashi fal 03/07/2020
આષાઢ સુદ તેરસ ( 13:17 ), ચૌદશ
03/07/2020
ચંદ્રરાશિ :- વૃશ્ચિક ( 24:08 ), ધન
નક્ષત્ર :- જ્યેષ્ઠા ( 24:08 ), મૂળ
યોગ :- શૂક્લ ( 27:10), બ્રહ્મ
કરણ:- તૈતિલ ( 13:17 ), ગર ( 24:24 ), વણિજ
*જયા-પાર્વતી વ્રત પ્રારંભ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આકસ્મિક લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં અવરોધ આવે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, પાર્ટનરશીપ માં ફાયદો થશે, આંખ સંબંધીત તકલીફ પડી શકે, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, નકારાત્મક વિચારો દૂર કરવા, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશો, પેટ સંબંધિત તકલીફ પડી શકે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, સંતાન સાથે મતભેદ થઈ શકે, કાર્યમાં સફળતા ન મળી શકે, મધ્યમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, માતા પિતા સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું, ધાર્મિકતા વધે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ખોટો પરાક્રમ કરી બેસો, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, કાર્યોમાં સફળતા મળશે, આંખ સંબંધીત બિમારી થઈ શકે, મધ્યમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યમાં અવરોધ આવે, આકસ્મિક ખર્ચ થાય, કાર્યમાં પરિશ્રમ કરવો પડે, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, ભાગ્યનો સાથ મળે, પ્રવાસ કરશો, પગની તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા પ્રગતિ થાય, મિત્રો સાથે મતભેદ થઈ શકે, મધ્યમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, કાર્યમાં અવરોધ આવે, માનસિક બેચેની લાગે, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment