Rashi fal 08/07/2020
આષાઢ વદ ત્રીજ ( 09:18 ), ચોથ
08/07/2020
ચંદ્રરાશિ :- મકર ( 13:00 ), કુંભ
નક્ષત્ર :- ધનિષ્ઠા ( 25:15 ), શતતારા
યોગ :- પ્રીતિ ( 20:00 ), આયુષ્માન
કરણ:- ભદ્રા ( 09:19 ), બવ ( 21:40 ), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યમાં સફળતા મળશે, ધનલાભ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, મધ્યમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરી શકશો, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ કરવો પડે, મધ્યમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- વાહન શાંતિથી ચલાવવું, કુટુંબમાં ક્લેશ થાય, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યમાં સફળતા મળશે, લાભ પ્રાપ્તિ થાય, પેટ સંબંધિત તકલીફ પડી શકે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, કાર્યોમાં સફળતા ન મળી શકે, પાર્ટનરશીપ માં અભાવ આવે, સામાન્ય દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, ભાગ્ય પ્રબળ બને, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ કરવો પડે, સંતાન સાથે મતભેદ થઈ શકે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મતભેદ થઈ શકે, માનસિક તણાવ દૂર કરવો, સામાન્ય દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, પરિવાર સાથે મતભેદ ન થાય તે સાચવવું, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કાર્યમાં અટકાવ આવે, કુટુંબમાં પ્રેમ મળે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, પ્રવાસ કરશો, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ કરવો પડે, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માનસિક તણાવને કારણે કાર્યમાં અટકાવ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment