Rashi fal 18/07/2020
આષાઢ વદ તેરસ ( 24:42 ), ચૌદશ
18/07/2020
ચંદ્રરાશિ :- વૃષભ ( 09:00 ), મિથુન
નક્ષત્ર :- મૃગશીર્ષ ( 21:24 ), આર્દ્રા
યોગ :- ધ્રુવ ( 23:07 ), વ્યાઘાત
કરણ:- ગર ( 12:43 ), વણિજ ( 24:42 ), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા હિતાવહ રહેશે, પ્રવાસ કરશો, કાર્યમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યનો સાથ મળે, કુટુંબીજનો સાથે મુલાકાત કરી શકશો, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ભાગ્ય પ્રબળ બને, લાભ પ્રાપ્તિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- નકારાત્મક વિચારોને કારણે માનસિક વ્યગ્રતા રહે, ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- મિત્રો સાથે મુલાકાત કરી શકશો, ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યમાં સફળતા મળશે, માતા-પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થશે, ધાર્મિક કાર્ય કરશો, પ્રવાસ થાય, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક તણાવને કારણે કાર્યમાં સફળતા ન મળી શકે, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, શત્રુઓ પર વિજય મેળવી શકો, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- લાભ પ્રાપ્તિ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, વિચારમગ્ન રહેશો, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment