Rashi fal 07/07/2020
આષાઢ વદ બીજ ( 09:05 ), ત્રીજ
07/07/2020
ચંદ્રરાશિ :- મકર
નક્ષત્ર :- શ્રવણ ( 23:58 ), ધનિષ્ઠા
યોગ :- વિષ્કુમ્ભ ( 20:35 ), પ્રીતિ
કરણ:- ગર ( 09:03 ), વણિજ ( 21:09 ), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યમાં સફળતા મળશે, ધનલાભ થાય, માતા પિતા સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરી શકશો, માનસિક તણાવ રહે, ધાર્મિકતા વધે, મધ્યમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- વાહન શાંતિથી ચલાવવું, કુટુંબમાં ક્લેશ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મસ્તક પીડા સંભવે, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યમાં સફળતા મળશે, લાભ પ્રાપ્તિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, કાર્યોમાં સફળતા ન મળી શકે, શત્રુઓથી સાવધ રહેવું, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- સારું ખાનપાન પ્રાપ્ત થાય, ભાગ્ય પ્રબળ બને, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ કરવો પડે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ અટકે, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મતભેદ થઈ શકે, હાથમાં પીડા સંભવે, સામાન્ય દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, પરિવાર સાથે મતભેદ ન થાય તે સાચવવું, આંખ સંબંધિત બિમારી થઈ શકે, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કાર્યમાં અટકાવ આવે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, પ્રવાસ કરશો, મસ્તક પીડા સંભવે, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, લાભ પ્રાપ્તિ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment