Rashi fal 09/07/2020

આષાઢ વદ ચોથ (  10:10 ), પાંચમ
09/07/2020
ચંદ્રરાશિ :- કુંભ
નક્ષત્ર :- શતતારા ( 27:08 ), પૂર્વા ભાદ્રપદ
યોગ :- આયુષ્માન ( 19:55 ), શોભન 
કરણ:- બાલવ ( 10:11 ), કૌલવ ( 22:50 )


મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, લાભ પ્રાપ્તિ થાય, મધ્યમ દિવસ રહેશે.
 
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માતા પિતા સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું, કાર્યમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધાર્મિકતા માં અભાવ આવે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, પેટ સંબંધિત તકલીફ પડી શકે, કુટુંબમાં ક્લેશ ન થાય તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું, ભાગ્ય નો સાથ ઓછો મળે, સામાન્ય દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પેટ સંબંધિત તકલીફ પડી શકે, પ્રવાસ કરશો, શત્રુઓ પર વિજય મેળવશો, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- સંતાન સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું, પેટ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક તણાવને કારણે કાર્યમાં સફળતા ન મળી શકે, માતા પિતા સાથે મતભેદ થઈ શકે, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પરિવાર સાથે મતભેદ ન થાય તે સાચવવું, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, મધ્યમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કાર્યમાં અટકાવ આવે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ‌ રહે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ નકારાત્મક વિચારો દૂર કરવા, પતિ પત્ની વચ્ચે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માનસિક તણાવને કારણે કાર્યમાં અટકાવ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ‌ રહે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments