Rashi fal 24/07/2020

શ્રાવણ સુદ ચોથ ( 14:34 ), પાંચમ
 24/07/2020
ચંદ્રરાશિ :- સિંહ ( 21:36 ), કન્યા
નક્ષત્ર :- પૂર્વા ફાલ્ગુની ( 16:02 ), ઉત્તરા ફાલ્ગુની
યોગ :- વરીયાન ( 08:58 ), પરિઘ ( 29:50 ), શિવ
કરણ:- ભદ્રા ( 14:34 ), બવ ( 25:18 ), બાલવ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થશે, સંતાન સાથે સમય પસાર કરશો, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.
 
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક ચિંતા રહે, વાહન સંબંધિત લાભ થાય, કાર્યમાં પ્રગતિ થાય, મધ્યમ દિવસ રહે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, મધ્યમ દિવસ રહે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, કુટુંબમાં સ્નેહ વધે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.

સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મકતા દૂર કરવી, પગની તકલીફ પડી શકે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- લાભ પ્રાપ્તિ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, માનસિક વ્યગ્રતા રહે, લાભ પ્રાપ્તિ થાય, મધ્યમ દિવસ રહે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ભાઈભાંડુનો સાથ મળે,‌ ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- નકારાત્મકતા દૂર કરવી, પેટને લગતી બીમારી થઇ શકે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments