Rashi fal 05/07/2020

આષાઢ સુદ પૂનમ ( 10:14 ), વદ એકમ
05/07/2020
ચંદ્રરાશિ :- ધન ( 29:01 ), મકર
નક્ષત્ર :-  પૂર્વાષાઢા ( 23:02 ), ઉત્તરાષાઢા 
યોગ :- ઐન્દ્ર ( 23:02 ), વૈધૃતિ 
કરણ:- બવ ( 10:14 ), બાલવ ( 21:46 ), કૌલવ
*ગુરુ પૂર્ણિમાની શુભકામના*

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ભાઈભાંડુ સાથે મતભેદ થઈ શકે, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, વાહન શાંતિથી ચલાવવું, કુટુંબમાં ક્લેશ થાય, સામાન્ય દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ભાગ્યનો સાથ ન મળતો હોય એવું લાગે, પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર કાબૂ મેળવવો, સામાન્ય દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- લાભ પ્રાપ્તિ થાય, મિત્રો સાથે અણબનાવ બને, પેટની તકલીફ પડે, સંતાન સાથે મતભેદ થઈ શકે, સામાન્ય દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ કરવો પડે, માનસિક ચિંતા વધે, ક્રોધ પર નિયંત્રણ રાખવું જોઈએ, સામાન્ય દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- પરાક્રમમાં સફળતા મળશે, ધાર્મિકતા માં અભાવ આવે, ભાઈભાંડુ સાથે મતભેદ થાય, સામાન્ય દિ સ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, કુટુંબમાં ક્લેશ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મસ્તક પીડા સંભવે, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- આકસ્મિક ખર્ચ થાય, પાર્ટનરશીપ માં મતભેદ થાય, ભાગ્યનો સાથ મળે,‌ મધ્યમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, પગની તકલીફ પડી શકે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સંતાન સાથે મતભેદ થઈ શકે, ભાગ્યનો સાથ ન મળે, સામાન્ય દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ કરવો પડે, માતા-પિતા સાથે મતભેદ થઈ શકે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments