Rashi fal 22/07/2020

શ્રાવણ સુદ બીજ ( 19:22 ), ત્રીજ
 22/07/2020
ચંદ્રરાશિ :- કર્ક ( 19:15 ), સિંહ
નક્ષત્ર :- આશ્લેષા ( 19:15 ), મઘા 
યોગ :- સિદ્ધિ ( 14:55 ), વ્યતિપાત
કરણ:- બાલવ ( 08:25 ), કૌલવ ( 19:22 ), તૈતિલ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- માનસિક વ્યગ્રતા રહે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશો, લાભ પ્રાપ્તિ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, મધ્યમ દિવસ રહે.
 
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક વ્યગ્રતા રહે, પરાક્રમમાં સફળતા મળશે, પ્રવાસ કરશો, ધનલાભ થશે, મધ્યમ દિવસ રહે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- કુટુંબમાં સ્નેહ વધે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કુટુંબમાં સ્નેહ વધે, ઉત્તમ દિવસ રહે.

સિંહ રાશિ ( મ, ટ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, મધ્યમ દિવસ રહે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, લાભ પ્રાપ્તિ થાય, નકારાત્મક વિચારો દૂર કરવા, ઉત્તમ દિવસ રહે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, માતા પિતાનો પ્રેમ મળે, માનસિક તાણવ રહે, મિત્રો સાથે મુલાકાત કરશો, મધ્યમ દિવસ રહે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિકતા વધે, ધનલાભ થશે, પ્રવાસ કરશો, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, પેટ સંબંધિત તકલીફ પડી શકે, ધાર્મિકતા વધે, મધ્યમ દિવસ રહે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, નકારાત્મકતા દૂર કરવી, ઉત્તમ દિવસ રહે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ નકારાત્મક વિચારો દૂર કરવા, પેટ સંબંધિત તકલીફ પડી શકે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, મધ્યમ દિવસ રહે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, સંતાન સાથે સમય પસાર કરશો, કાર્યમાં સફળતા મળશે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments