Rashi fal 30/8/19
શ્રાવણ વદ અમાવાસ્યા ( 16:07 )
30/08/2019
ચંદ્રરાશિ :- સિંહ
નક્ષત્ર :- મઘા ( 17:11 ), પૂર્વાફાલ્ગુની
યોગ :- શિવ ( 18:08 ), સાધ્ય
કરણ :- કિમ્સ્તુઘ્ન ( 26:10 )ઙ
મેષ રાશિ :- શુભ ફળ પ્રાપ્ત થશે, ક્રોધ પર કાબૂ મેળવવો, પરાક્રમ દ્વારા લાભ, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો.
વૃષભ રાશિ :- માતા સાથે અણબનાવ બને, લાભ પ્રાપ્ત થાય, લગ્નેચ્છુક માટે શ્રેષ્ઠ સમય છે, અટકાયેલા કાર્યો શરૂ કરશો.
મિથુન રાશિ :- ધનલાભ થાય, નાની યાત્રા કરશો, ક્રોધ પર કાબૂ મેળવવો, અંગત જીવનમાં ખટપટ રહેશે.
કર્ક રાશિ :- શુભ ફળ પ્રાપ્ત થશે, વિદ્યા ક્ષેત્રથી સંકળાયેલા વ્યક્તિઓ માટે શ્રેષ્ઠ સમય રહેશે, આંખ સંબંધીત તકલીફ પડી શકે.
સિંહ રાશિ :- મકાન વાહન સંબંધીત લાભ થાય, માતા પિતા નો પ્રેમ પ્રાપ્ત થાય, ભાગ્ય નો સાથ મળશે, અટકાયેલા કાર્યો શરૂ થાય.
કન્યા રાશિ :- ધનખર્ચ સંભવે, આંખ સંબંધીત તકલીફ પડી શકે, ધાર્મિકતા બની રહે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે.
તુલા રાશિ :- ક્લેશ ન થાય તેવો વ્યવહાર કરવો, પદોન્નતિ થશે, અટકાયેલા કાર્યો શરૂ થાય, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ :- ધાર્મિક કાર્યો કરશો, ભાગ્ય નો સાથ મળશે, સામાન્ય દિવસ રહેશે, ક્રોધ ન કરવો.
ધન રાશિ :- પ્રવાસ થશે, ધાર્મિક કાર્યો કરશો, કાર્યની સફળતા પ્રાપ્ત થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું.
મકર રાશિ :- ભાગ્યોદય થશે, મિત્રો નો સહકાર પ્રાપ્ત થશે, પેટને લગતી બીમારી દૂર થશે, ધનખર્ચ સંભવે, ક્રોધ પર સંયમ રાખવો.
કુંભ રાશિ :- નકારાત્મક વિચારોથી દૂર રહેવું, લાભ પ્રાપ્ત થશે, પદોન્નતિ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો હિતાવહ છે.
મીન રાશિ :- વિદ્યા ક્ષેત્રથી સંકળાયેલા વ્યક્તિઓ માટે શ્રેષ્ઠ સમય રહેશે, ધાર્મિક કાર્યો કરશો, અટકાયેલા કાર્યો શરૂ થશે, ધનખર્ચ સંભવે, પેટ સંબંધીત તકલીફ થાય.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment