Rashi Fal 2/8/19
શ્રાવણ સુદ બીજ ( 25:36 )
02/08/2019
ચંદ્રરાશિ :- કર્ક ( 09:29 ), સિંહ
નક્ષત્ર :- આશ્લેષા ( 09:29 ), મઘા
યોગ :- વ્યતિપાત ( 11:16 ), વરીયાન
કરણ :- બાલવ ( 15:25 )
બુધ કર્ક રાશિમાં 29:28 થી,
મેષ રાશિ :- ધનલાભ થાય, જમીન મકાન સંબંધીત પ્રશ્નોનો નિરાકરણ થાય, માતા જોડે સારો વ્યવહાર રહે.
વૃષભ રાશિ :- યાત્રા પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે સારું બને, ધાર્મિકતા વધશે, આંખ સંબંધીત તકલીફ થાય.
મિથુન રાશિ :- ચિંતાગ્રસ્ત રહેશો, ક્રોધ પર કાબૂ રાખવો, શુભાશુભ દિવસ રહેશે.
કર્ક રાશિ :- ધનસંચય ન થાય, આવેશ માં આવી ને કાર્યમાં વિઘ્ન પડે, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ :- મિત્રો નો સહકાર મળે, કારકિર્દી ક્ષેત્રમાં પ્રગતિ થાય, શુભ દિવસ રહેશે.
કન્યા રાશિ :- મિત્રો સાથે બહાર જવાનું થાય, ધનલાભ થાય, વિદ્યાભ્યાસમાં પ્રગતિ થાય.
તુલા રાશિ :- યાત્રા પ્રવાસના યોગ જણાય છે, ખાનપાનમાં ધ્યાન રાખવું, વ્યવસાય માં પ્રગતિ થાય.
વૃશ્ચિક રાશિ :- અટકાયેલા કાર્યો પૂર્ણ થાય, ધાર્મિકતા વધશે, બિમાર થવાની સંભાવના રહે.
ધન રાશિ :- શુભાશુભ દિવસ રહેશે, કાર્યમાં સંતોષ ન થાય, ક્રોધ પર કાબૂ રાખવો.
મકર રાશિ :- ધનખર્ચ થાય, ક્રોધ પર કાબૂ રાખવો જોઈએ, પેટને લગતી બીમારી થાય, સામાન્ય દિવસ રહેશે.
કુંભ રાશિ :- સંતાન સાથે સારું વર્તન કરવું હિતાવહ છે, મિત્રો સાથે ક્લેશ ન થાય તેનું ધ્યાન રાખવું, ધનખર્ચ થાય, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ :- ચિંતાગ્રસ્ત રહેશો, સંતાનનો પ્રેમ પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
સૌએ *ૐ નમઃ શિવાય* ની એક માળા કરવી જોઈએ.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment