Rashi fal 17/8/19

શ્રાવણ વદ બીજ ( 22:49 ), ત્રીજ
17/08/2019
ચંદ્રરાશિ :- કુંભ
નક્ષત્ર :- શતતારા ( 13:55 ), પૂર્વાભાદ્રપદ
યોગ :- અતિગંડ ( 13:51 ), સુકર્મા
કરણ :-  તૈતિલ ( 09:35 ) ગર
સૂર્ય મઘા નક્ષત્રમાં તેમજ સિંહ રાશિમાં 13:03 થી પ્રવેશ કરશે,

મેષ રાશિ :- વિદ્યાભ્યાસમાં સફળતા મળે, લાગણીશીલ સ્વભાવ બનશે, યાત્રા પ્રવાસ થાય, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ :- હ્રદયથી વધારે સંબંધ રાખશો, માતા જોડે સારું બનશે, ધનલાભ યા પદોન્નતિ થાય, સામાન્ય દિવસ રહેશે.

મિથુન રાશિ :- ભાઈભાંડુ જોડે સારો વ્યવહાર રહેશે, ધાર્મિકતા વધશે, ધનલાભ થશે, શુભાશુભ દિવસ રહેશે.

કર્ક રાશિ :- ધનલાભ થશે, ખાનપાનમાં / કપડાં ખરીદવામાં ધનખર્ચ થાય, નાની મુસાફરી કરશો, નકારાત્મક વિચારો દૂર કરવા.

સિંહ રાશિ :- લગ્ન ઈચ્છુક માટે ઉત્તમ સમય છે, પાર્ટનર સાથે લાભ મેળવશો, પેટ સંબંધીત તકલીફ રહેશે.

કન્યા રાશિ :- માતા પિતા જોડે અણબનાવ બને, ધનહાનિ થાય, શાંત પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે.

તુલા રાશિ :- મિત્રો સાથે મુલાકાત થાય તેમજ મુસાફરી કરશો, ધનલાભ થશે, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો.

વૃશ્ચિક રાશિ :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, લાભ થશે, ધાર્મિકતા વધશે, બિમાર ન પડો તેની તકેદારી રાખવી.

ધન રાશિ :- ધાર્મિક કાર્ય કરશો, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, સકારાત્મક વિચારો દ્વારા કાર્ય પૂર્ણ કરશો, સામાન્ય દિવસ રહેશે.

મકર રાશિ :- ધનલાભ થશે, વિદ્યાભ્યાસમાં સફળતા પ્રાપ્ત થશે, યાત્રા પ્રવાસ થાય, સામાન્ય બિમારી થશે, સામાન્ય દિવસ રહેશે.

કુંભ રાશિ :- લગ્ન ઈચ્છુક માટે ઉત્તમ દિવસ રહેશે, ધન સંબંધીત ચિંતા વધશે, સંતાન તરફ પ્રેમ ભરી દ્રષ્ટિ રાખવી હિતાવહ છે, સામાન્ય દિવસ રહેશે.

મીન રાશિ :- મનગમતી વસ્તુ પાછળ ધનખર્ચ કરશો, કાર્યમાં અટકાવ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments