Rashi fal 24/8/19

શ્રાવણ વદ આઠમ ( 08:32 ), નોમ
24/08/2019
ચંદ્રરાશિ :- વૃષભ
નક્ષત્ર :- રોહિણી ( 28:16 )
યોગ :- વ્યાઘાત ( 15:47 ), હર્ષણ
કરણ :- તૈતિલ ( 20:27 )
*અમૃતસિદ્ધિ યોગ* *કૃષ્ણ જન્માષ્ટમી*

મેષ રાશિ :- કાર્યમાં સફળતા મળશે, લાભ પ્રાપ્ત થાય, સંતાન સાથે સમય પસાર કરશો, મકાન સંબંધીત પ્રશ્નોનો ઉકેલ આવી શકે.

વૃષભ રાશિ :- કાર્યમાં સફળતા મળશે તેમજ ભાગ્યોદય થાય, વાહન શાંતિથી ચલાવવું, ક્રોધ પર કાબૂ રાખવો.

મિથુન રાશિ :- નકારાત્મક વિચારો દૂર કરવા, ધનખર્ચ થાય,‌શત્રુઓ પર વિજય મેળવશો, ભાગ્ય નો સાથ ન મળે છતાં પણ કુશળતા પૂર્વક કાર્ય કરવું.

કર્ક રાશિ :- મિત્રો તરફથી શુભ ફળ પ્રાપ્ત થાય તથા વિદ્યાર્થીઓ માટે સુખમય દિવસ પસાર થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, દૂરની યાત્રા કરશો.

સિંહ રાશિ :- ભાગ્ય નો સાથ મળશે, લાભ પ્રાપ્ત થાય, નોકરિયાત વર્ગને માટે શ્રેષ્ઠ સમય રહેશે, મિત્રો સાથે મુલાકાત થાય.

કન્યા રાશિ :- ધાર્મિકતા વધશે, યાત્રા પ્રવાસ થાય, નોકરિયાત વર્ગને માટે ચિંતિત દિવસ રહેશે, સામાન્ય દિવસ રહેશે.

તુલા રાશિ :- અણધાર્યું લાભ પ્રાપ્ત થશે, મિત્રો સાથે સમય પસાર કરશો, કાર્યમાં સફળતા મળશે, દૂરની યાત્રા કરશો.

વૃશ્ચિક રાશિ :- નોકરિયાત વર્ગને માટે શ્રેષ્ઠ સમય રહેશે, અટકાયેલા કાર્ય શરૂ થશે, ધનહાનિ અથવા આંખ સંબંધીત તકલીફ પડે.

ધન રાશિ :- આકસ્મિક લાભ પ્રાપ્ત થશે, ધાર્મિક કાર્યો કરશો, પાણી જેવા પ્રદેશથી દૂર રહેવું, માનહાનિ થાય, સામાન્ય દિવસ રહેશે.

મકર રાશિ :- ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળશે, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ :- કાર્યમાં સફળતા મળશે, મકાન-વાહન સંબંધીત લાભ થશે, ક્રોધ પર કાબૂ રાખવો, પેટની સામાન્ય તકલીફ રહેશે.

મીન રાશિ :- ભાઈભાંડુ તરફથી લાભ પ્રાપ્ત થાય, ધાર્મિક સ્થળ પર જવાનું થાય, શત્રુઓથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી, ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments