Rashi Fal 29/8/19
શ્રાવણ વદ ચૌદસ ( 19:56 )
29/08/2019
ચંદ્રરાશિ :- કર્ક ( 20:11 ), સિંહ
નક્ષત્ર :- આશ્લેષા ( 20:11 ), મઘા
યોગ :- પરિઘ ( 22:23 ), શિવ
કરણ :- ભદ્રા ( 09:45 ), ચતુષ્પાદ ( 30:03 )
મેષ રાશિ :- શુભ ફળ પ્રાપ્ત થશે, ક્રોધ પર કાબૂ મેળવવો, પરાક્રમ દ્વારા લાભ, માતા પિતા નો પ્રેમ પ્રાપ્ત થાય.
વૃષભ રાશિ :- ભાઈભાંડુ તરફથી શુભ સમાચાર અથવા લાભ પ્રાપ્ત થાય, લગ્નેચ્છુક માટે શ્રેષ્ઠ સમય છે, અટકાયેલા કાર્યો શરૂ કરશો.
મિથુન રાશિ :- ધનલાભ થાય, અટકાયેલા કાર્યો શરૂ થાય, આકસ્મિક લાભ જણાય છે, અંગત જીવનમાં ખટપટ રહેશે.
કર્ક રાશિ :- શુભ ફળ પ્રાપ્ત થશે, વિદ્યા ક્ષેત્રથી સંકળાયેલા વ્યક્તિઓ માટે શ્રેષ્ઠ સમય રહેશે, આંખ સંબંધીત તકલીફ પડી શકે, બહાર જવાનું થાય.
સિંહ રાશિ :- મકાન વાહન સંબંધીત લાભ થાય, માતા પિતા નો પ્રેમ પ્રાપ્ત થાય, પાણી જેવા સ્થાનમાં ન જવું, ભાગ્ય નો સાથ મળશે.
કન્યા રાશિ :- મિત્રો સાથે બહાર ફરવા જવાનું થાય / સહકાર પ્રાપ્ત થશે, પ્રગતિ કરશો, ધાર્મિકતા બની રહે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે.
તુલા રાશિ :- માતા પિતા નો સાથ મળશે, પદોન્નતિ થશે, અટકાયેલા કાર્યો શરૂ થાય, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ :- ધાર્મિક કાર્યો કરશો, ભાગ્ય નો સાથ મળશે, ભાઈભાંડુ તરફથી શુભ સમાચાર મળે, ઉત્તમ દિવસ રહેશે, ક્રોધ ન કરવો.
ધન રાશિ :- આકસ્મિક લાભ જણાય છે, મધ્યાહ્ન બાદ લાભ પ્રાપ્ત થશે, કાર્યની સફળતા પ્રાપ્ત થશે.
મકર રાશિ :- ભાગ્યોદય થશે, મિત્રો નો સહકાર પ્રાપ્ત થશે, પેટને લગતી બીમારી દૂર થશે, પ્રવાસ કરશો, ક્રોધ પર સંયમ રાખવો.
કુંભ રાશિ :- નકારાત્મક વિચારોથી દૂર રહેવું, લાભ પ્રાપ્ત થશે, પદોન્નતિ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, શત્રુઓથી સાવધ રહેવું.
મીન રાશિ :- વિદ્યા ક્ષેત્રથી સંકળાયેલા વ્યક્તિઓ માટે શ્રેષ્ઠ સમય રહેશે, ધાર્મિક કાર્યો કરશો, ટુંકી યાત્રા થાય, અટકાયેલા કાર્યો શરૂ થશે, સાંજ પછી તબિયત નાદુરસ્ત રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH
Gandhidham
Comments
Post a Comment