Rashi fal 13/8/19
શ્રાવણ સુદ તેરસ ( 13:47 ), ચૌદસ
13/08/2019
ચંદ્રરાશિ :- ધન ( 09:26 ), મકર
નક્ષત્ર :- ઉત્તરાષાઢા ( 29:19 ), શ્રવણ
યોગ :- પ્રીતિ ( 10:38 ), આયુષ્માન
કરણ :- ગર ( 26:44 )
વજ્ર મુસલ યોગ 29:20 સુધી,
મેષ રાશિ :- કાર્યમાં મધ્યાહ્ન બાદ સફળતા મળે, વિચારો પર અસર રહેશે, પ્રવાસ થાય.
વૃષભ રાશિ :- માનસિક તણાવ અનુભવાય, મધ્યાહ્ન બાદ ધનલાભ, સફળતા મળી શકે, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ :- મધ્યાહ્ન બાદ નકારાત્મક વિચારોની અસર રહેશે જેથી કાર્યમાં સફળતા ન મળે, ધનખર્ચ થાય.
કર્ક રાશિ :- શત્રુઓથી દૂર રહેવું, નાની મુસાફરી કરશો, મધ્યાહ્ન બાદ ક્રોધ પર કાબૂ મેળવવો, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ :- પેટ સંબંધીત તકલીફ પડી શકે, આંખ સંબંધીત તકલીફ થાય, ક્રોધ પર કાબૂ મેળવવો, સામાન્ય દિવસ રહેશે.
કન્યા રાશિ :- મનની વ્યગ્રતા વધે, વિદ્યાર્થીઓ માટે સામાન્ય દિવસ રહેશે, ક્રોધ પર કાબૂ રાખવો, ધનખર્ચ થાય.
તુલા રાશિ :- માતાનો પ્રેમ મળે, મિત્રોની સલાહથી દૂર રહેવું, નાની મુસાફરી કરશો, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ :- ધનખર્ચ થાય, મધ્યાહ્ન બાદ સફળતા મળે, ક્રોધ પર કાબૂ મેળવવો, નોકરિયાત વર્ગને માટ સામાન્ય દિવસ રહેશે.
ધન રાશિ :- મનમાં નકારાત્મક વિચારોની અસર રહેશે, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, શુભાશુભ દિવસ રહેશે.
મકર રાશિ :- ધનખર્ચ થાય, મિત્રો સાથે મુલાકાત થાય, વિચારો પર કાબૂ રાખવો, સામાન્ય દિવસ રહેશે.
કુંભ રાશિ :- નકારાત્મક વિચારોની અસર રહેશે, ધનખર્ચ થાય, સંતતિ માટે કષ્ટદાયી રહેશે, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ :- કાર્યક્ષેત્રમાં ઉતાર ચઢાવ આવે, મિત્રો સાથે મુલાકાત થાય, પેટ સંબંધીત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment