Rashi Fal 8/8/19
શ્રાવણ સુદ આઠમ ( 10:31 ), નોમ
08/08/2019
ચંદ્રરાશિ :- તુલા ( 15:26 ), વૃશ્ચિક
નક્ષત્ર :- વિશાખા ( 21:27 ), અનુરાધા
યોગ :- શુક્લ ( 12:58 ), બ્રહ્મ
કરણ :- બાલવ ( 22:11 )
મંગલ સિંહ રાશિમાં 28:48 થી,
મેષ રાશિ :- ધનલાભ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું જોઈએ, નાની મુસાફરી કરી શકશો.
વૃષભ રાશિ :- શરીરમાં અશક્તિ જેવું લાગે, ધનખર્ચ થાય, નાની મુસાફરી થાય, નકારાત્મક વિચારો આવે.
મિથુન રાશિ :- વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ દિવસ છે, ધનલાભ થાય, મધ્યાહ્ન બાદ પેટની તકલીફ પડે.
કર્ક રાશિ :- માતા પિતા જોડે સારો સમય પસાર કરશો, વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ રહેશે, મધ્યાહ્ન બાદ સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ :- ભાઈભાંડુ નો સહકાર મળે, યાત્રા પ્રવાસ થાય, વાહન સંબંધીત લાભ થાય, અટકાયેલા કાર્યો પૂર્ણ થાય.
કન્યા રાશિ :- ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, સ્વ કાર્યમાં રૂચિ વધશે, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ :- ધનલાભ થાય, લેવડ દેવડ પૂર્ણ થાય, હાથ ની તકલીફ પડી શકે.
વૃશ્ચિક રાશિ :- ધનલાભ થાય, નકારાત્મકતા વધે, સકારાત્મક ઊર્જા વધે, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ :- મિત્રોનો સંગાથ મળશે, વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ છે, યાત્રા - પ્રવાસ થાય, ધાર્મિકતા વધે.
મકર રાશિ :- કારકિર્દીમાં આગળ વધશો, ધનલાભ થાય, પેટની ફરિયાદ રહે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ :- સ્વ કાર્યમાં સફળતા મળશે, ધનલાભ થાય, યાત્રા પ્રવાસ થાય, નોકરિયાત વર્ગને માટે લાભદાયક દિવસ છે.
મીન રાશિ :- ધનલાભ થાય, ધાર્મિકતા તરફ આગળ વધશો, ભાઈભાંડુ તરફથી લાભ થાય, મધ્યાહ્ન બાદ સામાન્ય દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
સૌએ *ૐ નમઃ શિવાય* ની એક માળા કરવી જોઈએ.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment