Rashi Fal 5/8/19

શ્રાવણ સુદ પાંચમ ( 15:55 )
05/08/2019
ચંદ્રરાશિ :- કન્યા
નક્ષત્ર :- હસ્ત ( 23:47 ), ચિત્રા
યોગ :- સિદ્ધ ( 20:16 ), સાધ્ય
કરણ :- કૌલવ ( 26:38 )

મેષ રાશિ :- નકારાત્મકતા ને કારણે કાર્યમાં સફળતા ન મળે, ધનલાભ થાય, હાથ સંબંધીત તકલીફ પડે.

વૃષભ રાશિ :- વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ દિવસ છે, બિમારીમાંથી મુક્ત થશો, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ :- કાર્યમાં વિલંબ થાય, માતા જોડે સારું રહે, મન સાથે વધારે સમય પસાર કરશો.

કર્ક રાશિ :- ધન સંબંધીત તકલીફ પડી શકે, ભાઈભાંડુ જોડે મળવાનું થાય, સામાન્ય દિવસ રહેશે.

સિંહ રાશિ :- ક્રોધ પર કાબૂ રાખવો, ધનલાભ થાય, પેટ સંબંધિત તકલીફ પડે, સામાન્ય દિવસ રહેશે.

કન્યા રાશિ :- સ્વ રાશિનો ચંદ્ર હોવાથી ઉત્તમ દિવસ રહેશે, વિદ્યાભ્યાસમાં સફળતા મળશે.

તુલા રાશિ :- મુસાફરી થાય, ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો આવે, પાણીથી દૂર રહેવું.

વૃશ્ચિક રાશિ :- ક્રોધ પર કાબૂ રાખવો, યાત્રા પ્રવાસ થાય, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ :- કાર્યક્ષેત્રમાં આગળ વધશો, ધનખર્ચ થાય, સામાન્ય દિવસ રહેશે.

મકર રાશિ :- ખાનપાનમાં ધ્યાન રાખવું, ધાર્મિકતા વધશે, યાત્રા પ્રવાસ થાય, સામાન્ય દિવસ રહેશે.

કુંભ રાશિ :- નકારાત્મકતા ને કારણે કાર્યમાં વિલંબ થાય, ધનખર્ચ થાય, પાણી જેવા પ્રદેશમાં ન જવું, સામાન્ય દિવસ રહેશે.

મીન રાશિ :- ધારેલા કાર્યો પૂર્ણ થાય, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

સૌએ *ૐ નમઃ શિવાય* ની એક માળા કરવી જોઈએ.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments