Rashi fal 20/8/19

શ્રાવણ વદ પાંચમ ( 29:31 ), છઠ્ઠ
20/08/2019
ચંદ્રરાશિ :- મીન ( 22:28 )
નક્ષત્ર :- રેવતી ( 22:28 ), અશ્વિની
યોગ :- શૂલ ( 16:27 ), ગંડ
કરણ :- કૌલવ ( 16:33 )
નાગપંચમી,
ભૌમાશ્વિની અમૃતસિદ્ધિયોગ 22:28 થી સૂર્યોદય,

મેષ રાશિ :- નકારાત્મક શૈલીને કારણે કામમાં ધ્યાન ન આપી શકાય, ધનલાભ થશે, યાત્રા પ્રવાસ થાય.

વૃષભ રાશિ :- ધનખર્ચ થાય, સામાન્ય બિમારી રહે, માતા જોડે વધારે બને, સામાન્ય દિવસ રહેશે.

મિથુન રાશિ :- ભાગ્યોદય માં અડચણ ઉભી થાય, ભાઈભાંડુ જોડે સારું રહેશે, માનસિક તણાવ રહે.

કર્ક રાશિ :- દૂરની યાત્રા પ્રવાસ કરશો, લાભ પ્રાપ્ત થાય, વિદ્યાર્થીઓ માટે સમય સારો છે, સામાન્ય દિવસ રહેશે.

સિંહ રાશિ :- ગૃહસ્થ જીવન આનંદમય રહે, વિદ્યા પ્રાપ્તિમાં અડચણ ઉભી થાય, નકારાત્મકતા વધે.

કન્યા રાશિ :- કોઈ પર જલ્દી વિશ્વાસ ન કરવો, દૂર જવાનું થાય, પરાક્રમમાં સફળતા પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ :- અચાનક ધનલાભ થશે, યાત્રા પ્રવાસ થાય, મિત્રો જોડે સમય પસાર કરશો, સામાન્ય દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ :- ધારેલ કાર્યમાં સફળતા મળશે, ધનલાભ થશે, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થશે.

ધન રાશિ :- ભાગ્યોદય માં અડચણ ઉભી થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું હિતાવહ છે, બહાર જવાનું થાય, સામાન્ય દિવસ પસાર થશે.

મકર રાશિ :- ધનલાભ થશે, ભાગ્ય નો સાથ પ્રાપ્ત થશે, ક્રોધ પર કાબૂ રાખવો, સ્વકાર્યમાં રૂચિ વધશે.

કુંભ રાશિ :- પેટ સંબંધીત તકલીફ થાય, કારકિર્દી ક્ષેત્રમાં પ્રગતિ થશે, વૈવાહિક જીવન સુખમય રહેશે.

મીન રાશિ :- ભાગ્ય નો સાથ મળશે, માતા પિતા જોડે અણબનાવ બને, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments