Rashi Fal 4/8/19

શ્રાવણ સુદ ચોથ ( 18:49 )
04/08/2019
ચંદ્રરાશિ :- સિંહ ( 09:28 ), કન્યા
નક્ષત્ર :- ઉત્તરાફાલ્ગુની ( 25:44 ) હસ્ત
યોગ :- શિવ ( 23:37 ) સિદ્ધ
કરણ :- વણિજ ( 08:26 ), બવ ( 29:19 )

મેષ રાશિ :- ધન પ્રાપ્તિ થાય, માતા-પિતા સાથે સારું બને, નાની મુસાફરી કરશો.

વૃષભ રાશિ :- પેટ સંબંધીત તકલીફ પડી શકે, ધનખર્ચ થાય, સામાન્ય દિવસ રહેશે.

મિથુન રાશિ :- કાર્યમાં વિલંબ થાય, ભાઈભાંડુ સાથે સારું વર્તન રહેશે, યાત્રા પ્રવાસ થાય.

કર્ક રાશિ :- ધન સંબંધીત તકલીફ પડી શકે, સ્વ કાર્યમાં આગળ વધશો, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ :- ક્રોધ પર કાબૂ રાખવો, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે.

કન્યા રાશિ :- કાર્યમાં ધારેલી સફળતા ન મળે, શ્વાસ માં તકલીફ પડી શકે, મિત્રો ને મળવાનું થાય.

તુલા રાશિ :- મુસાફરી થાય, ધનખર્ચ થશે, કાર્યમાં સફળતા મળશે, ધાર્મિકતાનો અભાવ.

વૃશ્ચિક રાશિ :- ક્રોધ પર કાબૂ રાખવો, ધનખર્ચ થાય, બિમાર થવાની શક્યતા રહે.

ધન રાશિ :- આંખ સંબંધીત તકલીફ પડી શકે, યાત્રા પ્રવાસ થાય, કોઈ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું.

મકર રાશિ :- ખાનપાનમાં ધ્યાન રાખવું, મિત્રો તરફથી શુભ સંકેત મળે, શુભાશુભ દિવસ રહેશે.

કુંભ રાશિ :- સ્વ કાર્યમાં સફળતા મળશે, પેટ યા લીવરની તકલીફ પડી શકે.

મીન રાશિ :- ધાર્મિક કાર્યો કરશો, સંતાન સાથે સારું વ્યવહાર રહેશે, સામાન્ય દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

સૌએ *ૐ નમઃ શિવાય* ની એક માળા કરવી જોઈએ.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments