Rashi Fal 01/08/19

અષાઢ વદ અમાસ ( 08:42 ), શ્રાવણ સુદ એકમ
01/08/2019
ચંદ્રરાશિ :- કર્ક
નક્ષત્ર :- પુષ્ય ( 12:12 ), આશ્લેષા
યોગ :- સિદ્ધિ ( 15:16 ), વ્યતિપાત
કરણ :- બવ ( 08:42 ), કિમ્સ્તુઘ્ન ( 18:58 )
*ગુરુપુષ્યામૃત યોગ*     
*એકમ તિથિનો ક્ષય છે.*
*આજે સવારે 08:43 કલાકે શ્રાવણ માસ પ્રારંભ થશે.*

મેષ રાશિ :- મન પ્રફુલ્લિત રહે, અટકાયેલા કાર્યો આગળ વધશે, ધાર્મિકતા માં અભાવ આવે, સામાન્ય દિવસ રહેશે.

વૃષભ રાશિ :- ભાઈભાંડુ સાથે સારું રહે, યાત્રા પ્રવાસના યોગ છે, આંખ સંબંધીત તકલીફ પડી શકે.

મિથુન રાશિ :- કાર્યમાં અટકાવ આવે, ધનલાભ થાય, શુભાશુભ દિવસ રહેશે.

કર્ક રાશિ :- યાત્રા પ્રવાસ થાય, કાર્યમાં સફળતા મળશે, લાભદાયક દિવસ રહેશે.

સિંહ રાશિ :- મિત્રો સાથે બહાર જવાનું થાય, ધનખર્ચ થાય, પાણી જેવા ક્ષેત્રમાં ન જવું, સામાન્ય દિવસ રહેશે.

કન્યા રાશિ :- ધનલાભ થાય, માતા જોડે ઓછું બને, શુભાશુભ દિવસ રહેશે.

તુલા રાશિ :- નાની મુસાફરી થાય, ધનખર્ચ થાય, કારકિર્દી ક્ષેત્રમાં પ્રગતિ થાય.

વૃશ્ચિક રાશિ :- આંખ સંબંધીત તકલીફ પડી શકે, ધનખર્ચ થાય, ધાર્મિકતા વધશે.

ધન રાશિ :- ધનલાભ થાય, નાની મુસાફરી થાય, કાર્ય ક્ષેત્રમાં જલ્દીથી સફળતા ન મળે.

મકર રાશિ :- યાત્રા પ્રવાસના યોગ છે, ધનલાભ થાય, પેટની બીમારી થાય, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ :- સંતાન સાથે બોલાચાલી થઈ શકે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મિત્રો સાથે બહાર જવાનું થાય.

મીન રાશિ :- ધનલાભ થાય, ધાર્મિકતા વધશે, સંતાન સાથે સારું રહે, સામાન્ય દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments