Rashi fal 18/8/19
શ્રાવણ વદ ત્રીજ ( 25:14 ), ચોથ
18/08/2019
ચંદ્રરાશિ :- કુંભ ( 10:10 ), મીન
નક્ષત્ર :- પૂર્વાભાદ્રપદ ( 16:55 ), ઉત્તરાભાદ્રપદ
યોગ :- સુકર્મા ( 14:49 ), ધૃતિ
કરણ :- વણિજ ( 12:02 ) ભદ્રા ( 12:02/25:14 )
રાજયોગ 16:55 થી 25:14 સુધી,
મેષ રાશિ :- સંતાન તરફ પ્રેમભાવ રાખવો, ક્રોધ પર કાબૂ મેળવવો હિતાવહ છે, જમીન મકાન સંબંધીત પ્રશ્નોનો ઉકેલ આવે, માતા જોડે દિવસ સારો રહેશે.
વૃષભ રાશિ :- માતા પિતા જોડે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ધનખર્ચ થાય, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, કાર્યમાં વેગ મળશે.
મિથુન રાશિ :- ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ક્રોધ ન કરવો, ધનલાભ થશે, ધાર્મિકતા વધશે, વચન પાલન કરશો.
કર્ક રાશિ :- ધનલાભ થશે, આંખ સંબંધીત તકલીફ પડી શકે, બીજા પર તમારો પ્રભાવ પડશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું હિતાવહ છે.
સિંહ રાશિ :- પત્ની/પાર્ટનર સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો હિતાવહ છે, ક્રોધ ન કરવો, બોલવામાં સભાનતા રાખવી, ભાગ્ય નો સાથ મળશે.
કન્યા રાશિ :- યાત્રા પ્રવાસ થાય, આંખ સંબંધીત તકલીફ પડી શકે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, નકારાત્મક વિચારો દૂર કરવા, ધનખર્ચ કરશો.
તુલા રાશિ :- મિત્રો સાથે બહાર ફરવા જવાનું થાય, શાંતિ પૂર્વક બધા સાથે વ્યવહાર કરવો, નકારાત્મક વિચારો દૂર કરવા.
વૃશ્ચિક રાશિ :- કારકિર્દી ક્ષેત્રમાં પ્રગતિ થશે, ધાર્મિકતા વધશે, ધનખર્ચ કરશો, સામાન્ય દિવસ રહેશે.
ધન રાશિ :- ધાર્મિકતા વધશે, કારકિર્દી ક્ષેત્રમાં અવરોધ ઊભો થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું હિતાવહ છે, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ :- આંખ સંબંધીત તકલીફ પડી શકે, યાત્રા પ્રવાસ થાય, ભાઈભાંડુ જોડે મળવાનું થાય, વિદ્યાભ્યાસમાં સફળતા મળે.
કુંભ રાશિ :- ક્રોધ પર નિયંત્રણ રાખવું હિતાવહ છે, લગ્નેચ્છુક માટે સમય સારો છે, ધનલાભ થશે, કારકિર્દી ક્ષેત્રમાં પ્રગતિ થશે.
મીન રાશિ :- આંખ સંબંધીત તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું હિતાવહ છે, મધ્યાહ્ન બાદ ધનલાભ થશે, સામાન્ય દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment