Rashi fal 11/8/19

શ્રાવણ સુદ પુત્રદાએકાદશી ( 10:53 ) દ્વાદશી
11/08/2019
ચંદ્રરાશિ :- ધન
નક્ષત્ર :- મૂળ ( 24:45 ), પૂર્વાષાઢા
યોગ :- વૈધૃતિ ( 10:19 ), વિષ્કુમ્ભ 
કરણ :- બવ ( 23:36 )
સિદ્ધિયોગ સૂર્યોદયથી 24:45 સુધી,

મેષ રાશિ :- નકારાત્મક વિચારોની અસર રહેશે જેથી કાર્યમાં અરુચિ લાગશે, યાત્રા પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે અણબનાવ રહેશે, સામાન્ય દિવસ રહેશે.

વૃષભ રાશિ :- પાણીથી દૂર રહેવું, બિમાર પડવાની શક્યતા રહે, ધનખર્ચ થાય, આંખ સંબંધીત તકલીફ પડે, સામાન્ય દિવસ રહેશે.

મિથુન રાશિ :- માનસિક તણાવ અનુભવાય તેમજ ઘર સંસારમાં તેની અસર રહેશે, કાર્યમાં સફળતા ન મળી શકે.

કર્ક રાશિ :- માનસિક વ્યગ્રતા રહે, શારિરીક સ્વસ્થતા ન જળવાય, પેટ સંબંધીત તકલીફ પડી શકે, ધનખર્ચ થાય, સામાન્ય દિવસ રહેશે.

સિંહ રાશિ :- પેટ ને લગતી બીમારી થાય, મિત્રો સાથે અણબનાવ બને, ઉગ્ર સ્વભાવને કારણે કામમાં ધ્યાન ન અપાય.

કન્યા રાશિ :- માતા જોડે અણબનાવ બને, શ્વાસ સંબંધિત તકલીફ પડી શકે, મન બેચેન રહે.

તુલા રાશિ :- ભાઈભાંડુ સાથે અણબનાવ બને, ધાર્મિકતા માં અભાવ આવે, યાત્રા પ્રવાસ થાય, હાથમાં કમજોરી આવે.

વૃશ્ચિક રાશિ :- ધનખર્ચ થાય, આંખ સંબંધીત તકલીફ પડે, પાણીથી દૂર રહેવું હિતાવહ છે, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ :- માનસિક તણાવ અનુભવાય, કાર્યમાં સફળતા ન મળે, અંગત જીવનમાં તકલીફ હાવી બની શકે, ક્રોધ પર કાબૂ રાખી વ્યવહાર કરવો.

મકર રાશિ :- ધનખર્ચ થાય, યાત્રા પ્રવાસ થાય, આંખ સંબંધીત તકલીફ પડી શકે, પગની બિમારી થાય, સામાન્ય દિવસ રહેશે.

કુંભ રાશિ :- મિત્રો સાથે અણબનાવ બને, નાની મુસાફરી કરશો, માનસિક તણાવ અનુભવાય, સામાન્ય દિવસ રહેશે.

મીન રાશિ :- શ્વાસ સંબંધિત તકલીફ પડી શકે, કાર્યક્ષેત્રમાં બેચેની અનુભવશો, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો હિતાવહ છે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments