Rashi fal 9/8/19
શ્રાવણ સુદ નોમ ( 10:00 ), દશમ
09/08/2019
ચંદ્રરાશિ :- વૃશ્ચિક
નક્ષત્ર :- અનુરાધા ( 21:58 ), જ્યેષ્ઠા
યોગ :- બ્રહ્મ ( 11:36 ), ઐન્દ્ર
કરણ :- તૈતિલ ( 22:00 )
મેષ રાશિ :- ધનલાભ થશે, જમીન મકાન સંબંધીત ફાયદો થાય, વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ :- માતા સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, અટકાયેલા કાર્યો પૂર્ણ થાય, લાભકારી દિવસ રહેશે.
મિથુન રાશિ :- ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મુસાફરી કરશો, ધનહાનિ થઈ શકે, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ :- ક્રોધ પર કાબૂ રાખવો, આંખ સંબંધીત તકલીફ પડી શકે, વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ રહેશે, પ્રવાસ કરશો.
સિંહ રાશિ :- નાની નાની બાબતોમાં ચિડિયાપણું થાય, કાર્યમાં સફળતા ન મળે, માતા તરફથી લાભ થાય.
કન્યા રાશિ :- ધનખર્ચ સંભવે, ભાઈભાંડુ સાથે સારું બને, ધાર્મિકતા વધે, સામાન્ય દિવસ રહેશે.
તુલા રાશિ :- ધનખર્ચ સંભવે, મિત્રોથી સાવધ રહેવું, ભાઈભાંડુ સાથે અણબનાવ બને, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ :- કાર્યક્ષેત્રમાં મહેનત દ્વારા લાભ થાય, ગુસ્સા પર કાબૂ મેળવવો, ધનખર્ચ થાય.
ધન રાશિ :- ધાર્મિક કાર્ય કરશો, ધનખર્ચ સંભવે, પ્રગતિ તરફ આગળ વધશો, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો હિતાવહ છે.
મકર રાશિ :- આકસ્મિક ધનલાભ થાય, યાત્રા પ્રવાસ થાય, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહેશે.
કુંભ રાશિ :- ક્રોધ પર કાબૂ મેળવવો, પાર્ટનરશીપ કરવામાં ધ્યાન રાખવું, કાર્યમાં સફળતા મળશે, લાભકારી દિવસ રહેશે.
મીન રાશિ :- ઓચિંતા બિમાર થવાની શક્યતા રહે, ધાર્મિક કાર્યો કરશો, કાર્યમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
સૌએ *ૐ નમઃ શિવાય* ની એક માળા કરવી જોઈએ.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment