Rashi fal 31/8/19

ભાદ્રપદ શુક્લ એકમ ( 12:14 )
31/08/2019
ચંદ્રરાશિ :- સિંહ ( 19:22 ), કન્યા
નક્ષત્ર :- પૂર્વાફાલ્ગુની ( 14:07 ), ઉત્તરા ફાલ્ગુની
યોગ :-  સિધ્ધ ( 13:49 ), સાધ્ય
કરણ :- બાલવ ( 22:19 )
સૂર્ય પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં 09:01 થી,

મેષ રાશિ :- પરાક્રમ દ્વારા ધનલાભ થાય, ભાઈભાંડુ જોડે ક્લેશ થઈ શકે, ખાનપાનમાં ધ્યાન રાખવું, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય છે.

વૃષભ રાશિ :- માતા નો પ્રેમ પ્રાપ્ત થશે, લગ્નેચ્છૂક માટે શ્રેષ્ઠ સમય રહેશે, આંખ સંબંધીત તકલીફ પડી શકે.

મિથુન રાશિ :- ભાઈભાંડુ નો પ્રેમ પ્રાપ્ત થશે, અંગત કારણોસર આસપાસ ના વ્યક્તિઓ સાથે તકરાર થાય, કાર્યમાં સફળતા ન મળે.

કર્ક રાશિ :- ધનલાભ થાય, આંખ સંબંધીત તકલીફ પડી શકે, દૂર ની યાત્રા કરશો, વિદ્યા ક્ષેત્રથી સંકળાયેલા વ્યક્તિઓ માટે શ્રેષ્ઠ સમય રહેશે.

સિંહ રાશિ :- દરેક કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે, ભાગ્ય નો સાથ મળશે, મિત્રો સાથે તકરાર થવાની શક્યતા રહે, ધનખર્ચ થાય.

કન્યા રાશિ :- ક્રોધ પર કાબૂ રાખવો, આંખ સંબંધીત તકલીફ પડી શકે, ભાઈભાંડુ નો પ્રેમ પ્રાપ્ત થશે, શ્વાસ સંબંધિત તકલીફ ન‌ થાય તેનું ધ્યાન રાખવું.

તુલા રાશિ :- ધનલાભ થશે, મિત્રો નો સહકાર પ્રાપ્ત થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, દૂર ની યાત્રા કરશો.

વૃશ્ચિક રાશિ :- કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે, ભાગ્ય નો સાથ મળશે, ધનખર્ચ થાય.

ધન રાશિ :- ધાર્મિકતા વધશે, કાર્યમાં પુરુષાર્થ કરવો પડે ત્યાર બાદ સફળતા પ્રાપ્ત થશે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો.

મકર રાશિ :- યાત્રા પ્રવાસ કરશો, ધનખર્ચ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું જરૂરી છે, મિત્રો નો સાથ મળશે.

કુંભ રાશિ :- લગ્ન જીવન સુખમય રહેશે, કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, લાભ પ્રાપ્ત થશે.

મીન રાશિ :- ખાનપાનમાં ધ્યાન રાખવું, સફળતા માટે પુરુષાર્થ કરવો પડશે, ધાર્મિકતા બની રહે, પ્રવાસ કરશો.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments