Rashi fal 15/8/19

શ્રાવણ સુદ પુનમ ( 17:59 ) શ્રાવણી પૂનમ
15/08/2019
ચંદ્રરાશિ :- મકર ( 21:28 )
નક્ષત્ર :- શ્રવણ ( 08:02 ), ધનિષ્ઠા
યોગ :- સૌભાગ્ય ( 11:59 ), શોભન
કરણ :-  બાલવ

મેષ રાશિ :- કાર્યમાં અડચણ ઊભી થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, વિદ્યામાં સફળતા મળે, નાની મુસાફરી કરશો.

વૃષભ રાશિ :- નકારાત્મક શૈલીને કારણે કામમાં વિઘ્ન આવે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ધનસંચય ન કરી શકો.

મિથુન રાશિ :- નકારાત્મકતા વધે, ધનખર્ચ થાય, કાર્યમાં અડચણ ઊભી થાય, શુભાશુભ દિવસ રહેશે.

કર્ક રાશિ :- ધારેલું કાર્ય આજે પૂર્ણ કરશો, પગની તકલીફ પડી શકે, ધનલાભ થાય, પેટ સંબંધીત તકલીફ પડે.

સિંહ રાશિ :- ક્રોધ પર કાબૂ રાખવો, નકારાત્મક વિચારોની અસર રહેશે, મિત્રોથી સાવધ રહેવું, બહાર જવાનું થાય.

કન્યા રાશિ :- ધનખર્ચ થાય, યાત્રા પ્રવાસ થાય, ધાર્મિકતા વધશે, શુભાશુભ દિવસ રહેશે.

તુલા રાશિ :- માતાનો પ્રેમ પ્રાપ્ત થાય, દુરની યાત્રા કરશો, વિદ્યામાં સફળતા મળે, ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય.

વૃશ્ચિક રાશિ :- આંખ સંબંધીત તકલીફ પડી શકે, ધનખર્ચ થાય, કાર્યમાં સફળતા મળશે.

ધન રાશિ :- ધનલાભ થાય, આંખની તકલીફ પડી શકે, ધાર્મિક કાર્ય કરશો, નાની મુસાફરી કરશો, ક્રોધ પર કાબૂ રાખવો.

મકર રાશિ :- આંખ સંબંધીત તકલીફ પડી શકે, ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મિત્રો સાથે મુલાકાત થાય, સામાન્ય દિવસ રહેશે.

કુંભ રાશિ :- નકારાત્મક વિચારો આવે, પેટનો દુઃખાવો થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે.

મીન રાશિ :- સંતાનનો પ્રેમ પ્રાપ્ત થાય, કારકિર્દીમાં ઉતાર ચઢાવ આવશે, ધાર્મિકતા વધશે, પેટની તકલીફ રહે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments