Rashi fal 28/8/19
શ્રાવણ વદ તેરસ ( 23:29 ), ચૌદસ
28/08/2019
ચંદ્રરાશિ :- કર્ક
નક્ષત્ર :- પુષ્ય ( 22:55 ), આશ્લેષા
યોગ :- વરીયાન ( 26:27 ), પરિઘ
કરણ :- ગર ( 13:06 )
મેષ રાશિ :- શુભ ફળ પ્રાપ્ત થશે, મકાન-વાહન સંબંધીત લાભ જણાય છે, માતા પિતા નો પ્રેમ પ્રાપ્ત થાય, કાર્ય અર્થે બહાર જવાનું થાય.
વૃષભ રાશિ :- ભાઈભાંડુ તરફથી શુભ સમાચાર અથવા લાભ પ્રાપ્ત થાય, લગ્નેચ્છુક માટે શ્રેષ્ઠ સમય છે.
મિથુન રાશિ :- ધનલાભ થાય, અટકાયેલા કાર્યો શરૂ થાય, આકસ્મિક લાભ જણાય છે, શ્રેષ્ઠ સમય રહેશે.
કર્ક રાશિ :- શુભ ફળ પ્રાપ્ત થશે, વિદ્યા ક્ષેત્રથી સંકળાયેલા વ્યક્તિઓ માટે શ્રેષ્ઠ સમય રહેશે, આંખ સંબંધીત તકલીફ પડી શકે.
સિંહ રાશિ :- મકાન વાહન સંબંધીત લાભ થાય, માતા પિતા નો પ્રેમ પ્રાપ્ત થાય, નકારાત્મક વિચારોની અસર રહેશે.
કન્યા રાશિ :- મિત્રો સાથે બહાર ફરવા જવાનું થાય / સહકાર પ્રાપ્ત થશે, પ્રગતિ કરશો, ધાર્મિકતા બની રહે.
તુલા રાશિ :- નોકરિયાત વર્ગ માટે શ્રેષ્ઠ સમય રહેશે, પદોન્નતિ થશે, અટકાયેલા કાર્યો શરૂ થાય, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ :- ધાર્મિક કાર્યો કરશો, ભાગ્ય નો સાથ મળશે, ભાઈભાંડુ તરફથી શુભ સમાચાર મળે, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ :- આકસ્મિક લાભ જણાય છે, નકારાત્મક વિચારોથી દૂર રહેવું, કાર્યોની સફળતા પ્રાપ્ત થશે.
મકર રાશિ :- ભાગ્યોદય થશે, મિત્રો નો સહકાર પ્રાપ્ત થશે, પેટને લગતી બીમારી દૂર થશે, પ્રવાસ કરશો.
કુંભ રાશિ :- નકારાત્મક વિચારોથી દૂર રહેવું, લાભ પ્રાપ્ત થશે, પદોન્નતિ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું.
મીન રાશિ :- વિદ્યા ક્ષેત્રથી સંકળાયેલા વ્યક્તિઓ માટે શ્રેષ્ઠ સમય રહેશે, ધાર્મિક કાર્યો કરશો, ટુંકી યાત્રા થાય, અટકાયેલા કાર્યો શરૂ થશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment