Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
માગશર સુદ ચૌદશ (07:25), પૂનમ
18/12/2021, શનિવાર
ચંદ્રરાશિ :- વૃષભ (27:21), મિથુન
નક્ષત્ર :- રોહિણી (13:49), મૃગશીર્ષ
યોગ :- સાધ્ય (09:12), શુભ
કરણ :- વણિજ (07:25), ભદ્રા (20:48), બવ
*દત્તાત્રેય જયંતિ - વ્રત પૂર્ણિમા*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યમાં અવરોધ આવે, પ્રવાસ કરશો, મઘ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વ્યાપારમાં પરિશ્રમ દ્વારા સફળતા મળે, મન વિચલિત રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, મસ્તક પીડા સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- મિત્રોની જામીનગીરી થી દૂર રહેવું, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પેટ સંબંધિત તકલીફ પડે, મઘ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- માનસિક વ્યગ્રતા અનુભવાય, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન શાંતિથી ચલાવવું, મઘ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ કરશો, હાથમાં પીડા સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મઘ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધન સંબંધિત ચિંતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મસ્તક પીડા સંભવે, પ્રવાસ કરશો, મઘ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, નોકરિયાત વર્ગને શાંતિ પૂર્વક કાર્ય કરવું, પેટ સંબંધિત તકલીફ પડે, મઘ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, આંખ અથવા પેટ સંબંધિત તકલીફ પડે, પ્રવાસ કરશો, મઘ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વિદ્યા સંબધિત ક્ષેત્રમાં અવરોધ આવે, મિત્રો સાથે મુલાકાત કરશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મઘ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- માનસિક તાણવને કારણે કાર્યમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મઘ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પ્રવાસ કરશો, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment