Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
માગશર વદ એકમ (12:37), બીજ
20/12/2021, સોમવાર
ચંદ્રરાશિ :- મિથુન
નક્ષત્ર :- આર્દ્રા (19:46), પુનર્વસુ
યોગ :- શુક્લ (10:58), બ્રહ્મ
કરણ :- કૌલવ (12:37), તૈતિલ (25:48), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પરાક્રમમાં સફળ થશો, ધનલાભ થાય, ધાર્મિક કાર્ય કરશો, પ્રવાસ થાય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સ્નેહીજનો સાથે મુલાકાત થાય, આકસ્મિક લાભ પ્રાપ્તિ થાય, અટકાયેલા કાર્ય શરૂ કરશો, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, પાર્ટનરશીપ માં ફાયદો થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- આકસ્મિક લાભ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસ કરશો, શુભાશુભ દિવસ જાણવો, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સારું ખાનપાન મળે, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, જમીન મકાન સંબધિત પ્રશ્નોનો ઉકેલ આવે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધાર્મિક કાર્ય કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પ્રવાસ કરશો, અટકાયેલા કાર્ય શરૂ થાય, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- આકસ્મિક લાભ થાય, સારું ખાનપાન મળે, ભાગ્યના સહારે આગળ વધશો, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, પાર્ટનરશીપ માં ફાયદો થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- આકસ્મિક લાભ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસ કરશો, નકારાત્મક વિચારો દૂર કરવા, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, કાર્યમાં સફળતા મેળવશો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- જમીન મકાન સંબધિત પ્રશ્નોનો ઉકેલ આવે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment