Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
માગશર વદ સાતમ (20:09), આઠમ
26/12/2021, રવિવાર
ચંદ્રરાશિ :- સિંહ (11:13), કન્યા
નક્ષત્ર :- ઉ.ફાલ્ગુની (29:26), હસ્ત
યોગ :- આયુષ્માન (10:23), સૌભાગ્ય
કરણ :- ભદ્રા (08:14), બવ (20:09), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન મળે, પ્રવાસ કરશો, ધનખર્ચ થાય, મઘ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મન આનંદિત રહે, જમીન મકાન સંબધિત પ્રશ્નોનો ઉકેલ આવે, મિત્રો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- લાભ પ્રાપ્તિ થાય, માતા પિતા સાથે સમય પસાર કરશો, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- સ્નેહીજનો સાથે મુલાકાત થશે, ભાગ્યનો સાથ મળે, કાર્યમાં સફળ થશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- અટકાયેલા કાર્ય શરૂ કરશો, સારું ખાનપાન મળે, લાભ પ્રાપ્તિ થાય, મસ્તક પીડા સંભવે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક વ્યગ્રતા અનુભવાય, ધનખર્ચ થાય, કાર્યમાં સફળ થશો, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- મિત્રો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન મળે, ધન સંબધિત ચિંતા ઉપજે, પ્રવાસ કરશો, મઘ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, ભાગ્યનો સાથ મળે, મિત્રો સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પરાક્રમમાં સફળ થશો, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- માનસિક વ્યગ્રતા અનુભવાય, આંખ સંબધિત તકલીફ પડે, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, મઘ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યમાં સફળ થશો, ભાગ્યનો સાથ મળે, મધ્યાહ્ન બાદ માનસિક વ્યગ્રતા અનુભવાય, પ્રવાસ કરશો, મઘ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન સંબધિત ચિંતા ઉપજે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment