Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
માગશર સુદ તેરસ (28:41), ચૌદશ
16/12/2021, ગુરુવાર
ચંદ્રરાશિ :- મેષ (14:22), વૃષભ
નક્ષત્ર :- ભરણી (07:34), કૃત્તિકા
યોગ :- શિવ (07:17), સિદ્ધ
કરણ :- કૌલવ (15:22), તૈતિલ (28:41), ગર
*સંક્રાંતિ પૂણ્યકાળ 07:09 થી 12:35*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યમાં સફળતા મળે, લાભ પ્રાપ્તિ થાય, સારું ખાનપાન મળે, મસ્તક પીડા સંભવે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, આંખ સંબધિત તકલીફ પડે, મધ્યાહ્ન બાદ અટકાયેલા કાર્ય શરૂ થાય, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનલાભ થાય, સારું ખાનપાન મળે, પ્રવાસ કરશો, નકારાત્મક વિચારો દૂર કરવા, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- લાભ પ્રાપ્તિ થાય, સારું ખાનપાન મળે, સંતાન સાથે સમય પસાર કરશો, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધાર્મિક કાર્યમાં ખર્ચ કરશો, ભાઈભાંડુ સાથે મિલન થાય, મન આનંદિત રહે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મસ્તક પીડા થાય, ભાગ્ય પ્રબળ બને, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- કાર્યમાં સફળ થશો, ધન સંબધિત ચિંતા રહે, પ્રવાસ કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મન વિચલિત રહે, ધનખર્ચ થાય, કાર્યમાં સફળ થશો, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસમાં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, સારું ખાનપાન મળે, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ધાર્મિકતા માં ખર્ચ થાય, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, સારું ખાનપાન મળે, ભાગ્યનો સાથ મળે, પ્રવાસ કરશો, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment