Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/



📞7405133327

માગશર વદ નોમ (18:10), દશમ

28/12/2021, મંગળવાર

ચંદ્રરાશિ :- કન્યા (16:42), તુલા

નક્ષત્ર :- ચિત્રા (28:11), સ્વાતિ

યોગ :- શોભન (06:51), અતિગંડ (28:19)

કરણ :- ગર (18:10), વણિજ (29:16), ભદ્રા


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, કાર્યમાં અવરોધ આવે, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યાહ્ન બાદ માનસિક સ્થિરતા આવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મધ્યાહ્ન બાદ પેટની ફરિયાદ સંભવે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- મન આનંદિત રહે, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ સારું ખાનપાન મળે, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- પરાક્રમમાં સફળ થશો, ધાર્મિકતા વધે, મધ્યાહ્ન બાદ મન આનંદિત રહે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- લાભ પ્રાપ્તિ થાય, સારું ખાનપાન મળે, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ ભાઈભાંડુ સાથે મુલાકાત સંભવે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ સારું ખાનપાન મળે, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, નકારાત્મક વિચારો દૂર કરવા, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, ધનલાભ થાય, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ માનસિક વ્યગ્રતા અનુભવાય, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, માતા પિતા સાથે સમય પસાર કરશો, મધ્યાહ્ન બાદ મિત્રો સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળે, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, માનસિક તણાવ રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ મસ્તક પીડા સંભવે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments